Saturday, December 28, 2019

મારા નવા બ્લોગની લિંક ક્લિક કરીને મેળવી શકશો

 મારા નવા બ્લોગની લિંક ક્લિક કરીને મેળવી શકશો.


શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન સોફ્ટવેર (ધો-1 થી 5)(UPDATED ON 20/10/2014)

Rate this item
Written by   Published in: પત્રકો
શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન સોફ્ટવેર (ધો-1 થી 5)(Updated on 20/10/2014)
વર્ષ 2012-13 થી અમલી બનાવેલ નવી મૂલ્યાંકન પદ્ધતિ મુજબ ધોરણ 1 થી 8 માટે હવે “શાળાકિય સર્વગ્રાહી મૂલ્યાંકન” કરવાનું રહેશે. આ મૂલ્યાંકન પ્રક્રિયાને સરળ બનાવવા શાળાકિય સર્વગ્રાહી મૂલ્યાંકન સોફ્ટવેર તૈયાર કરેલ છે. આ સોફ્ટવેર તાલીમ મોડ્યૂલ મુજબ MS Excel 2007 માં બનાવેલ છે. આપે ફક્ત જરૂરી માહિતી ઉમેરવાની રહેશે. સંબંધિત ગણતરીઓ આપોઆપ થઇ જશે.


આ સોફ્ટવેરની મુખ્ય વિશેષતાઓ નીચે મુજબ છે.
અહિ ધોરણ 3 થી 5 માટે તદ્દન નવી અપડેટેડ ફાઇલ આપવામાં આવી છે. જેમાં આ વર્ષે થયેલ તમામ ફેરફારો આવરી લઇને વધુમા વધુ ઉપયોગી અને સરળ બનાવાયો છે. આ ફાઇલનું એડિટીંગ સંપૂર્ણપણે શિક્ષકશ્રી R.K.GOYAL દ્વારા કરવામાં આવ્યું છે. ખૂબ ખૂબ આભાર....
ડાઉનલોડ લિંક મેળવવા લોગઇન  થાઓ
શાળાકિય સર્વગ્રાહી મૂલ્યાંકન (ધો-1 થી 5)
File Format = pdf Size = 157 KB
File Format = rar(Excel 2007) Size = 500 KB (By GUNVANT PRAJAPATI)
Download Font (1080 Downlaods)
File Format = Font Size = 41 KB 
File Format = xlsx(Excel 2007) Size = 1.5 MB
File Format = xlsx(Excel 2007) Size = 1.7 MB (Created by R.K.GOYAL)

No comments:

Post a Comment

દેશી હિસાબ

ગુજરાતી પ્રાર્થનાઓ

૧... પ્રાર્થના ૨... પ્રાર્થના ૩... પ્રાર્થના ૪... પ્રાર્થના ૫... પ્રાર્થના યા કુન્દે ન્દુ તુ સાર હાર ધવલા  ઓમ તત સત શ્રી નારાયણ તું ...