Tuesday, December 24, 2019

વિજ્ઞાન પ્રયોગો અને વિડિયો સંગ્રહ

વિજ્ઞાન પ્રયોગો અને વિડિયો સંગ્રહ

NCERT વિજ્ઞાનના ધોરણ 6 થી 8 ના નવા અભ્યાસક્રમને મદદરૂપ પ્રવૃત્તિ તથા પ્રયોગોની યાદી તથા તમામ પ્રયોગ DIRECT LINK થી DOWNLOD કરો વર્ષ :2018/19


Click & Dow0nload << NCERT VIDEOS




ધોરણ ૬ વિજ્ઞાન સત્ર ૧ NCERT ના નવા અભ્યાસક્રમ પ્રમાણે પ્રવૃત્તિઓ / પ્રયોગ ની યાદી
પાઠ ૧
- બિજ નુ અંકુરણ
પાઠ ૨
- દ્રાવણ બનાવવા
>આયોડીન નુ દ્રાવણ
>  કોપર સલ્ફેટ    નુ દ્રાવણ
>કોષ્ટિક સોડાનું  દ્રાવણ
- સ્ટાચંઁ ર્ની કસોટી
પદાર્થ + આયોડિન
- પ્રોટીન કસોટી
પદાર્થ + ૧૦ ટીપા પાણી + ૧૦ ટિપાCuSo4 + કોસ્ટિક સોડા
- ચરબી
પદાર્થ કાગળ પર ઘસવુ
પાઠ ૩
- કાપડની ઓળખ
પાઠ ૪
વસ્તુઓના જુથ
» સખત અને નરમ પદાર્થ
» દ્રાવ્ય અને અદ્રાવ્ય પદાર્થ
» દ્રાવ્યતા
» પાણી મા ડુબતા કે તરતા પદાર્થ
» પારદર્શક ,અપાદશંઁક , પારભાશક પદાર્થ
પાઠ ૫
અલગીકરણ પધ્ધતિ
>વિણવુ
>અનાજનુ છડવુ
>ઉપણવુ
>ચાળવુ
> નિતારણ
> ગાળણ
> ફિલ્ટર પેપર
>પનીરની બનાવટ
> બાષપીભવન
> ઘનીભવન
> સંતૃપ્ત દ્રાવણ
પાઠ ૬
- ફુગા ને ફુલાવવો
- રમકડાં નુ વિમાન
- પ્રસરણ
- પિગળવુ
પાઠ ૭
> છોડ વૃક્ષ
-પ્રકાંડ શાહી ના ટીપા નો પ્રયોગ
-પણંઁ ના પ્રકાર
-પણંઁ ના બાષ્પોત્સર્જન
-પણંઁ ના પ્રકાશસંશ્લેષણ
- મુળના પ્રકાર
- પુષ્પ ના ભાગો
પાઠ ૮
-ખલદસ્તો સાંધો
- મિજાગરા સાંધો
- કાગળની હોડી

ધોરણ ૭ સત્ર ૧ NCERT  નવા અભ્યાસક્રમ પ્રમાણે પ્રવૃત્તિઓ / પ્રયોગો ની યાદી
પાઠ ૧
- પર્ણ રંધ્રનો પ્રયોગ
- પ્રકાશસંશ્લેષણ
પાઠ ૨
-પાચનતંત્ર સ્ટાચંઁ ઉપર લાળ રસની અસર
પાઠ ૩
પાઠ ૪
-પદાર્થ મા રહેલી ઉષ્મા
- થમોમીટર અને તેના પ્રકાર
- ઉષ્માવહન
વાહકતા , અવાકતા
- ઉષ્માનયન
- ઉષ્મા વિકિરણ
પાઠ 5
- એસીડ કસોટી
- બેઇઝ કસોટી
- સુચક
- PH પેપર
- તટસ્થીકરણ
પાઠ ૬
ભૌતિક અને રાસાયણિક ફેરફાર
> Mg ની પટ્ટી ગરમ કરવી
> લોખંડ અને CuSo4 નો પ્રયોગ
>Co2 બનાવવો
> સ્ફટિકીકરણ
પાઠ ૭
> વષાંઁ માપક
પાઠ ૮
- હવા દબાણ કરે છે. પ્રયોગ
- પવન ની ઝડપ માપતુ અેનોમીટર
પાઠ ૯
- માટીના નમૂના અને રુપરેખા
- ભુમિના પ્રકાર
- અંંતંઃસત્રવણ દરનુ માપન
- માટી માથી બાષ્પ બહાર કાઢવી
- ભુમિ દ્રારા પાણીનુ શોષણ

ધોરણ ૮ સત્ર ૧ NCERT નવા અભ્યાસક્રમ પ્રમાણે પ્રવૃત્તિઓ /પ્રયોગ ની યાદી
પાઠ ૧
-પ્રાંકુર નો કુદરતી અને કૃત્રિમ ખાતર સાથે ઉછેર
પાઠ ૨
-   યીસ્ટ ની મેંદા લોટ પર અસર
- આથવણ
- વનસ્પતિ કચરા નુ વિઘટન
પાઠ  ૩
- પલાસટીક
પાઠ ૪
- વિધુત ના સુવાહક, અવાહક
- કાટ ના ગુણધર્મો
- ધાતુના ઓકસાઇડની પ્રક્રિયા
- અધાતુના ઓકસાઇડની પ્રક્રિયા
- ધાતુની એસિડ સાથે પ્રક્રિયા
પાઠ ૫
કોલગેસ વાયુ ની બનાવટ
પાઠ ૬
> દહનશીલ અને દહનશીલ પદાર્થ
>  દહન માટે હવા જરૂરી છે
> જવલનબિંદુ
> જયોત
> Co2  વાયુ બનાવવો
 પાઠ ૮
- કોષ ની રચના
ડુંગળી નો કોષ - વનસ્પતિ કોષ
મનુષ્ય ના ગાલનો કોષ -પ્રાણી કોષ

ગણિત-વિજ્ઞાન પ્રયોગો


► વિજ્ઞાન પ્રયોગો 400   ➽ DOWNLOAD  

► વિજ્ઞાન પ્રયોગ બનાવતા શીખો વિડીયો ➽ DOWNLOAD     

➤ ગણિત -પર્યાવરણ પ્રદર્શન mate વિડીયો  ➽ Download    

➤ વિજ્ઞાન મોડલ્સ માટે નાના  વિડીયો  ➽ Download

➤ સાયન્સ અવનવા વિડીયો  ➽ Download

➤ ગણિત -પર્યાવરણ -વિજ્ઞાન શાળા પ્રદર્શન વિડીયો  ➽ Download

➤ પ્રાથમિક વિભાગ વિજ્ઞાન-ગણિત પ્રદર્શન-૨૦૦૭ કૃતિ-૧ થી ૭૧ ➽ Download

➤ પ્રાથમિક વિભાગ વિજ્ઞાન-ગણિત પ્રદર્શન-૨૦૦૭ કૃતિ-૭૨ થી ૧૪૭ ➽ Download

➤ પ્રાથમિક વિભાગ વિજ્ઞાન-ગણિત પ્રદર્શન-૨૦૦૭ કૃતિ-૧૪૮ થી ૨૨૨ ➽ Download

➤ પ્રાથમિક વિભાગ વિજ્ઞાન-ગણિત પ્રદર્શન-૨૦૧૩-૧૪  ➽ Download

➤ પ્રાથમિક-માધ્યમિક વિભાગ વિજ્ઞાન-ગણિત પ્રદર્શન-૨૦૧૫-૧૬ ➽ Download

➤ વિજ્ઞાનમેળાના વિષયોને અનુરૂપ મોડેલ્સ લિસ્ટ -૨૦૧૮-૧૯ ➽ Download

➤ વિજ્ઞાન - ગણિત અને પર્યાવરણ પ્રદર્શન વિડીયો ➽ CLICK HERE

No comments:

Post a Comment

દેશી હિસાબ

ગુજરાતી પ્રાર્થનાઓ

૧... પ્રાર્થના ૨... પ્રાર્થના ૩... પ્રાર્થના ૪... પ્રાર્થના ૫... પ્રાર્થના યા કુન્દે ન્દુ તુ સાર હાર ધવલા  ઓમ તત સત શ્રી નારાયણ તું ...