Tuesday, December 24, 2019

વિજ્ઞાન વિષય એ પ્રયોગોથી ભણાવવાનો

નમસ્કાર મિત્રો...
વિજ્ઞાન વિષય એ પ્રયોગોથી ભણાવવાનો વિષય છે. નાના બાળકો પ્રયોગ કરવા માટે વપરાતા પ્રયોગના સાધનો અને નામથી અજાણ હોય છે. તો અહી ખાસ તેમના માટે એક PPT પ્રેઝેન્ટેશન મે જ બનાવેલું છે. જેથી બાળકો તે સાધનો વિષે સરળતાથી ચિત્રની મદદથી જાણી શકે.

→ પ્રયોગશાળાના સાધનો PPT ડાઉનલોડ કરવા :- અહી ક્લિક કરો

No comments:

Post a Comment

દેશી હિસાબ

ગુજરાતી પ્રાર્થનાઓ

૧... પ્રાર્થના ૨... પ્રાર્થના ૩... પ્રાર્થના ૪... પ્રાર્થના ૫... પ્રાર્થના યા કુન્દે ન્દુ તુ સાર હાર ધવલા  ઓમ તત સત શ્રી નારાયણ તું ...