Wednesday, January 1, 2020

આવકાર

22 જૂન 2014

આવકાર

નમસ્કાર,
             મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાંથી તમોને શિક્ષણ વિષયક અને સ્પર્ધાત્મક પરીક્ષા માટેની માહિતી મળી રહે તે માટેનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. તમે આ તમામ માહિતી ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકો છો. તમારા મિત્રોને, સગા-સંબંધીઓને વહેંચી શકો છો. શાળામાં વર્ગખંડમાં બાળકો સુધી આ માહિતી પહોંચાડવામાં તમે યશભાગી બની શકો છો. આ બ્લોગમાં ઘણી માહિતી એવી પણ છે જે બાળકોને ખૂબજ ગમશે અને એકવાર બતાવ્યા પછી તમારી પાસેથી સતત કંઇક નવું જાણવાની ઈચ્છા અને અપેક્ષા પણ રાખશે. અહીં મૂકેલ કોઈપણ માહિતી ફક્ત બીજાને મદદરૂપ થવાના ઈરાદાથી મૂકેલ છે તેમ છતાં કોઈના કોપીરાઇટનો ભંગ થતો હોય તો ધ્યાન દોરવા નમ્ર વિનંતી.
              આપ આપના મિત્રોને પણ આ બ્લોગ વિશેની જાણકારી આપો. કદાચ તેને પણ માહિતી ઉપયોગી થાય અને આંગળી ચિંધ્યાનું પૂણ્ય પણ મળે.
મિત્રો મારો જૂનો બ્લોગ okanha.wordpress.com હાલ બંધ છે. તેની જગ્યાએ હવે માત્ર omarmik.blogspot.com પર તાજી પોસ્ટ - અપડેટ મૂકવામાં આવે છે. જેની નોંધ લેવી.
              આપ સૌના સાથ અને સહકારની અપેક્ષા...

જે તે પેજ પર જવા માટે પેજના નામ પર ક્લિક કરો.




ABCD









ભરત એલ. ચૌહાણ (ઓ-કાન્હા)
આચાર્ય, ગુંજાર પ્રાથમિક શાળા,
તા.ધંધુકા, જિ.અમદાવાદ

No comments:

Post a Comment

દેશી હિસાબ

ગુજરાતી પ્રાર્થનાઓ

૧... પ્રાર્થના ૨... પ્રાર્થના ૩... પ્રાર્થના ૪... પ્રાર્થના ૫... પ્રાર્થના યા કુન્દે ન્દુ તુ સાર હાર ધવલા  ઓમ તત સત શ્રી નારાયણ તું ...