MCQ Quiz ch 11 Class 10 Gujarati Chapter 11 - MCQ Quiz 1. કાવ્યનાયિકા દીવાનખાનાને કેવું કરે છે ? A) શણગારે છે B) વ્યવસ્થિત કરે છે C) બદલી નાખે છે D) રંગીન બનાવે છે ઉત્તર ચકાસો 2. દીવાનખાનામાં કાવ્યનાયિકા કેવા ફેરફાર કરે છે ? A) નવીન પ્રકારના B) જુદાજુદા C) વિવિધ D) અવનવાં ઉત્તર ચકાસો 3. કે વસ્તુનું શું પૂછે છે ? A) તેને B) મન C) ધન D) જન ઉત્તર ચકાસો 4. વસ્તુનું મન પૂછીને શું કરે છે ? A) લીલામી B) પાડોશીને આપે છે C) ગોઠવણી D) ઊંચે મૂકે છે ઉત્તર ચકાસો 5. કોને કોને નવું સ્થાન આપે છે ? A) ટેબલ-ખુરશીને B) ડાઈનીંગ ટેબલને C) પગ લૂછણિયાને D) સોફા અને લૅમ્પને ઉત્તર ચકાસો 6. કોણાં પડદા બદલી નાખ્યા ? A) બારણાના B) પલંગના C) સોફાના D) બારીના ઉત્તર ચકાસો 7. ગાલીચો કેવો હતો ? A) નવો B) જનો C) નાનો D) રંગીન ઉત્તર ચકાસો 8. જૂના ગાલીચાની જગ્યાએ શું નખાવે છે ? A) wall to wall કારપેટ B) નવી ટાઈલ્સ C) મોટી શેત્રુંજી D) આરસપહાણ ઉત્તર ચકાસો 9. દીવાનખાનું સુશોભને કેવું થાય છે ? A) આનંદિત B) રંગીન C) પ્રસન્ન D) નવું ઉત્તર ચકાસો 10. કાવ્યનાયિકાનું શું છટકે છે ? A) મગજ B) કમાન C) મન D) વિચાર ઉત્તર ચકાસો 11. કાવ્યનાયિકા શું શોધે છે ? A) પર્સ B) મોબાઈલ C) કેન્દ્ર D) ખુરશી ઉત્તર ચકાસો 12. કાવ્યનાયિકાની શી ઇચ્છા છે ? A) સરખી રીતે બેસવાની B) સરખી રીતે ઊંધવાની C) સરખી રીતે વાંચવાની D) સરખી રીતે જમવાની ઉત્તર ચકાસો 13. કાવ્યનાયિકા ક્યાંથી રસ્તો નિહાળે છે ? A) બારણામાંથી B) ચશ્મામાંથી C) તિરાડમાંથી D) બારીમાંથી ઉત્તર ચકાસો 14. છેલ્લે કાવ્યનાયિકાનું શું થાય છે ? A) તે ઊભી જ રહે છે B) તે આંટા મારે છે C) તે બેસી જાય છે D) તે રડે છે ઉત્તર ચકાસો 15. ‘દીવાનખાનામાં’ કાવ્યના કવયિત્રી કોણ છે ? A) હિમાંશી શેલત B) સંગીતા દવે C) પન્ના નાયક D) મીરાંબાઈ ઉત્તર ચકાસો 16. ‘દીવાનખાનામાં’ કાવ્યનો કયો સાહિત્યપ્રકાર છે ? A) શિખરિણી B) અછાંદસ C) ઊર્મિકાવ્ય D) ભજન ઉત્તર ચકાસો
Audio Upload with Preview Upload Audio File audio upload audio upload No file selected. Upload Clear Read more
Student ID Card Table Student ID Card Table (Without Photo) Student Name: Date of Birth: Phone Number: Class/Grade: Address: 🧑🎓 Add Student 📥 Download Excel File Order Name Date of Birth Phone Number Class Address Read more