દેશી હિસાબ
MCQ પ્રયાણ
પ્રયાણ – MCQ પ્રશ્નો (1 થી 10)
1. ભદ્રંભદ્ર અને અંબારામ ક્યાં જવા નીકળે છે ?
2. ભદ્રંભદ્ર અને અંબારામ જમીને ક્યાં જાય છે ?
3. ભદ્રંભદ્ર કપાળે શેનો લેપ કરેલ છે ?
4. રાવણનો પરાજય કોણે કર્યો હતો ?
5. કંસનો વધ કોણે કર્યો હતો ?
6. ભીમસેને કોને માર્યો હતો ?
7. ભદ્રંભદ્ર અને અંબારામ શેમાં મુસાફરી કરવાના છે ?
8. અમદાવાદના કયા દરવાજાની વાત અહીં આવે છે ?
9. ભદ્રંભદ્ર અને અંબારામ શિયાળવાને શું ધારે છે ?
10. ટિકિટ કઢાવવા કોણ જાય છે ?
પ્રશ્ન 11 થી 20 – પાઠ 3: પ્રયાણ MCQ
11. ભદ્રંભદ્ર કયા શહેરની બે મૂલ્યપત્રિકા માગે છે ?
12. ટિકિટ માસ્તર કેવા હતા ?
13. ટિકિટ ઓફિસમાં બીજું કોણ હતું ?
14. પારસી ટિકિટ માસ્તરનું શું નામ હતું ?
15. એક હિંદુએ સોરાબજીને ક્યાંની બે ટિકિટ આપવાનું કહ્યું ?
16. ભદ્રંભદ્ર પારસી ટિકિટ માસ્તરને ગુસ્સામાં કયા નામે સંબોધે છે ?
17. ટિકિટ ઑફિસમાંથી માં બહાર કાઢીને ભદ્રંભદ્ર કોને પંપાળે છે ?
18. ભદ્રંભદ્રને શા માટે સ્નાન કરવું પડે છે ?
19. ગાડી ઉપડવાને કેટલી વાર હતી ?
20. ભદ્રંભદ્ર સ્ટેશન ઉપર ચોકો કરાવી શું પીવે છે ?
21. ગાડી ઉપડવાની તૈયારી થઈ તેવામાં કેટલા આદમી દોડતા આવ્યા ?
22. ટ્રેઈનનું બારણું કોણે ઉધાડી આપ્યું ?
23. બે આવેલા આદમીમાં એકનું નામ શું હતું ?
24. બીજા ભાઈનું શું નામ હતું ?
25. રામરાંકરના ઘરનું નામ શું હતું ?
26. શિવશંકરનું ઘરનું નામ શું હતું ?
27. છોકરાં ન જીવે તેથી કોણે આવા વિચિત્ર નામ પાડેલાં ?
28. પુરાણનું શું નામ હતું ?
29. શંભુ પુરાણીના ભાણેજનું શું નામ હતું ?
30. કમરખ જેવડી દાબડીમાં શું ભરેલું હોય છે ?
31. કોઠામાંથી પિત્ત નીકળે એટલે શું વધે ?
32. ‘પ્રયાણ’ નવલ કથાના લેખક કોણ છે ?
33. “પ્રયાણ” ખંડનું સાહિત્યની કેવી કૃતિ કહીશું ?