Audio Upload with Preview Upload Audio File audio upload audio upload No file selected. Upload Clear
દેશી હિસાબ
જીવમાં જીવ આવ્યો – MCQ ક્વિઝ
📘 જીવન કાવ્ય ક્વિઝ – સાચો વિકલ્પ પસંદ કરો
1. પવન શું ઉડાડે છે ?
2. ઝીણું ઝરમર કોણ ઝરે છે ?
3. જીવમાં શું આવે છે ?
4. હવામાં શું ઝૂલતું હોય છે ?
5. કોણ રંગ કાઢે છે ?
6. તાપથી શું ખદબદતું હતું ?
7. કોણું રૂપ ખીલે છે ?
8. કોણ ટહુકે છે ?
9. કોણ સોણે જાય છે ?
10. ગાણે-ગાણે શું ઊંઘલે છે ?
11. આધારં શું ઘૂઘવે છે ?
12. કોણ નમણું હોરે છે ?
13. કોનાં દૂધ ભાંભરે છે ?
14. કાચી ઘડીમાં લોકો કેવી રીતે મળે છે ?
15. આધે-ઓરે, અડખે-પડખે શું હતું?
16. કેટલાં ફોરાં ઝરમર ઝરે છે ?
17. કીડીની લંગાર શેના પર ચાલે છે ?
18. ‘જીવમાં જીવ આવ્યો’ કાવ્યનો સાહિત્યપ્રકારે શો છે ?
19. ‘જીવમાં જીવ આવ્યો’ કાવ્યના કવિ કોણ છે ?