દેશી હિસાબ

Audio Upload with Preview Upload Audio File audio upload audio upload No file selected. Upload Clear

MCQ Quiz ch 18

MCQ Quiz (પ્રશ્ન 1 થી 10)

પ્રશ્ન 1 થી 10 : સાચો વિકલ્પ પસંદ કરો

પ્રશ્ન 1. કો અબોલ હોય છે ?

પ્રશ્ન 2. બાંધવ અબોલડે હોય તો પણ શું ગણાય છે ?

પ્રશ્ન 3. લીમડાનો સ્વાદ કેવો છે ?

પ્રશ્ન 4. કેવો ઘડો છલકાતો નથી ?

પ્રશ્ન 5. કેવો ઘડો છલકાય છે ?

MCQ Quiz (પ્રશ્ન 11 થી 20)

પ્રશ્ન 11 થી 20 : સાચો વિકલ્પ પસંદ કરો

પ્રશ્ન 11. કોને લાગમાં લેવાનું છે ?

પ્રશ્ન 12. કોનું બારણું ખોલવામાં આવ્યું ?

પ્રશ્ન 13. પક્ષીને ક્યાં પૂરેલું હતું ?

પ્રશ્ન 14. પંખીને શું કહેવામાં આવ્યું ?

પ્રશ્ન 15. પંખીએ બહાર નીકળીને કોની સામે જોયું ?

પ્રશ્ન 16. પંખી પાછું ક્યાં ભરાઈ ગયું ?

પ્રશ્ન 17. પિંજરાનું શું ખોલવામાં આવ્યું ?

પ્રશ્ન 18. લીલ ઓઢીને કોણ પોઢયું હતું ?

પ્રશ્ન 19. તળાવે શું કહ્યું હતું ?

પ્રશ્ન 20. પંખીએ તળાવમાં શું બોળ્યું ?

MCQ Quiz (પ્રશ્ન 21 થી 28)

પ્રશ્ન 21 થી 28 : સાચો વિકલ્પ પસંદ કરો

પ્રશ્ન 21. પંખીની ચાંચ કોશ જાગ્યું ?

પ્રશ્ન 22. કોણ પર્વતની ટોચે પહોંચે છે ?

પ્રશ્ન 23. વાદળ કોની ટોચે પહોંચે છે ?

પ્રશ્ન 24. પર્વતની ટોચે વાદળનું શું થયું ?

પ્રશ્ન 25. પહેલા મુક્તકના કવિ કોણ છે ?

પ્રશ્ન 26. બીજા મુક્તકના કવિ કોણ છે ?

પ્રશ્ન 27. પહેલા હાઈકુના કવિ કોણ છે ?

પ્રશ્ન 28. બીજા હાઈકુના કવિ કોણ છે ?

Popular posts from this blog

વિદ્યાર્થીઓના