દેશી હિસાબ

Audio Upload with Preview Upload Audio File audio upload audio upload No file selected. Upload Clear

MCQ ચેપ્ટર 2

શરણાઈના સૂર – પ્રશ્નો 1 થી 10

📘 શરણાઈના સૂર – પ્રશ્નો 1 થી 10 MCQ

1. શું વધાવવામાં આવ્યું ?





2. કોની પાસે પગેલાગણે પતી ગયું ?





3. ઘરઘોડિયાએ શેના થાપા પાડી દીધા ?





4. વરઘોડિયાએ કંકુના થાપા ક્યાં પાડી દીધા ?





5. કોને શીખ દેવામાં આવી ?





6. જાનને શું આપવામાં આવ્યું ?





7. શેનાં લાગ ભાનારા ચૂકવાઈ ગયાં ?





8. કોણ એ કબીજાને વહાલપૂર્વક ભેટે છે ?





9. વેવાઈઓ એકબીજાને કેવી રીતે ભેટે છે ?





10. શું પેટાવવામાં આવે છે ?





11. વર કન્યા શેમાં ગોઠવાયાં ?





12. કોણ માફાળા ગાડામાં ગોઠવાયું ?





13. કોણાં શુભ શુકન સાંપડી ગયા ?





14. પશિયારીના શુકન કેવા ગણાય છે ?





15. કોનું પૈડું સીંચવામાં આવે છે ?





16. કોણે શરણાઈનો સૂર છેડ્યો ?





17. ૨મ મીર કેવો છે ?





18. કોણે ઢોલ ઉપર દાંડી પાડી ?





19. ઢોલીએ શેના ઉપર દાંડી પાડી ?





20. કોણે ગીત ઉપાડ્યું ?





21. સુહાગણોએ શું ઉપાડયું ?





22. કોની જાન ઊધલે છે ?





23. ગામડા ગામની શેરી કેવી હતી ?





24. આજુબાજુના બૈરાઓ કોને જોવાં એકઠાં થઈ ગયાં ?





25. બૈરાંઓએ શું કાઢેલું છે ?





26. આ કોનો જ માઈ છે ?





27. ગવરીના વરે હાથમાં શું લીધું છે ?





28. નાકા ઉપર કોણ દાદ લેવા ઊભો છે ?





29. ઢોલીનું શું નામ છે ?





30. રમ મીર કેવી રીતે શરણાઈ વગાડે છે ?





31. કયા પક્ષની સ્ત્રીઓએ ગીત ઉપાડ્યું ?





32. કન્યા પક્ષની સ્ત્રીઓ શું ઉપાડે છે ?





33. કયા પક્ષની જાનડીએ સામું ગીત માંડ્યું ?





34. ગવરીબાઈએ શું કાઢેલું છે ?





35. જાનડીઓ ગીતમાં ત્રીજાને કેવો કહે છે ?





36. વરનો બાપ રમઝૂના હાથમાં શું આપે છે ?





37. રમની શરણાઈએ કોને જગાડી દીધી ?





38. કોના માથા પર લાલ મધરાસી ફેંટાના લીરા ઉડતા હતા ?





39. કોના માથે લીલા રંગનું માથા બાંધણું બાંધેલું હતું ?





40. જાનૈયાઓને વેવાઈઓ તરફથી શું મારવામાં આવેલાં હતાં ?





41. કેવા લોકોને શરણાઈની સુરાવલી સમજાતી નથી ?





42. ભર બજારે ચોગાનમાં ઊભીને રમઝુએ કયો રાગ ઉપાડ્યો હતો ?





43. તળશી વેવાઈ કયા ગામના હતા ?





44. ‘હાલો મીર હાલ, ઝટ વહેતા થાવ’ આ વાક્ય કોણ બોલે છે ?





45. સણોસરામાં હોરાજી શેનો ધંધો કરે છે ?





46. “હાલો, મીર હવે હાંઉ કરો હોઉં !” આ વાક્ય કોણ બોલે છે ?





47. ભૂધર મેરાઈએ રમઝુને રીતસર શું માર્યું ?





48. કેટલા વરસ પહેલાં રમઝુ મીરે દીકરી સકીનાને વિદાય આપી હતી ?





49. રમ મીરની દીકરીનું નામ શું હતું ?





50. ભર જુવાનીમાં કોણ ઘરભંગ થયેલું ?





51. રમઝુ મીરની પત્નીના અવસાન સમયે સકીનાની ઉમર કેટલી હતી ?





52. રમ મીરે બાળકીનાં બાળોતિયાં કઈ નદીમાં ધોયેલાં ?





53. સકીના કોના જેવી હતી ?





54. રમ મીર શરણાઈ વડે કોને સાચાં પાડતો હતો ?





55. સકીનાનું સાસરિયે કેટલા દિવસોમાં મૃત્યુ થયેલું ?





56. કયા ઝાડ નીચે ગાડું થોળ્યું ?





57. માતાએ ગવરીને શેમાંથી બે ઘૂંટડા પાણી પાયું ?





58. તળશી વેવાઈએ બાધા રૂપિયા જેવડી મોટી રકમની કેટલી વાર દાદ આપી ?





59. ‘અમે રે લીલુડા વનની ચરકલડી’ ગીત કોણ ગાય છે ?





60. ‘અમારે તો અહીં સીમાડે જ સૂરજ આથમી જાશે એમ લાગે છે.’ આ વાક્ય કોણ બોલે છે ?





61. “એક તો બીકાળો મારગ ને ભેગા જોખમ” આ વાક્ય કોણ બોલે છે ?





62. “થાકશે એટલે એની મેળે પાછો આવતો રહેશે.” આ વાક્ય કોણ બોલે છે ?





63. જાન કયા ગામના કેડે ચઢે છે ?





64. “ધૂતાર ધૂતી ગયો” ગીત કોણ ગાય છે ?





65. “સાવ મગજમેટ થઈ ગયો લાગે છે.” આ વાક્ય કોણ બોલે છે ?





66. રમઝુ મીરના પગ ક્યાં આગળ થંભી ગયા ?





67. કબ્રસ્તાનમાંથી કયા છોડની પરિચિત સોડમ આવતી હતી ?





68. “લે ગગી, આ કાપડાના કરીને આપું છું.” આ વાક્ય કોણ બોલે છે ?





69. કબ્રસ્તાનમાં રમઝુ મીરને સકીનાનું શું આંખ સામે તરવરે છે ?





70. દિવસના આથમતે રમઝુએ કોની કબર પાસે બેસી સરસ સુરાવટ છેડી ?





71. ‘શરણાઈના સૂર‘ ના લેખક કોણ છે ?





72. ‘શરણાઈના સૂર’ પાઠ સાહિત્યની કઈ કૃતિ છે ?





73. કબ્રસ્તાનમાંની શરણાઈની સુરાવટ કેવી નીવડી ?





Popular posts from this blog

વિદ્યાર્થીઓના