સંધિ છોડો MCQ ch 1 સંધિ છોડો MCQ સંધિ છોડો (સંધિવિચ્છેદ) માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો: 1. પીતાંબર = ? પીત + અંબર પીતિ + અંબર પી + તાંબર પીતાં + બર જવાબ જુઓ 2. સત્સંગ = ? સદ્ + સંગ સત્ + સંગ સત + સંગ સતસ + અંગ જવાબ જુઓ 3. ઉપરાંત = ? ઉપર + અંત ઉપ + રાંત ઉપરા + અંત ઉપે + રાંત જવાબ જુઓ 4. સ્વાધ્યાય = ? સ્વા + ધ્યાય સ્વ + અધ્યાય સ્વ + અધ્ય સ્વાધ્ય + આય જવાબ જુઓ 5. વિદ્યાર્થીઓ = ? વિદ્યા + અર્થી વિ + દ્યાર્થી વિદ + યાર્થી વિદ્યાર + થી જવાબ જુઓ 6. નીલાંબર = ? નીલ + અંબર નીલા + અંબા નીલાં + બર નિ + લાંબર જવાબ જુઓ