Audio Upload with Preview Upload Audio File audio upload audio upload No file selected. Upload Clear
દેશી હિસાબ
MCQ Quiz - 9.હાથ વિષયક કવિતા
MCQ Quiz – હાથ વિષયક કવિતા
1) કવિ અજાણ્યા માણસ પાસે શું માગે છે ?
2) કવિ અજાણ્યા માણસ પાસે કેવો હાથ માગે છે ?
3) હાથથી પરસ્પરના કયા ભાવને ભેળવવાની છે ?
4) આપણા હાથ કેવા કામ કરે છે ?
5) કેવા હાથને કેળવવાનાં છે ?
6) કવિને કેવી હાથ જોઈએ છે ?
7) કવિ હાથ દ્વારા ક્યાં પહોંચવા માગે છે ?