દેશી હિસાબ

Audio Upload with Preview Upload Audio File audio upload audio upload No file selected. Upload Clear

સમાનાર્થી શબ્દો MCQ ch 1

સમાનાર્થી શબ્દો MCQ

નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો શોધો:

1. "મોરલી" નો સમાનાર્થી શબ્દ શું છે?

દાળ
વાંસળી
કોથળું
ધૂણ

2. "દધિ" નો સમાનાર્થી શબ્દ શું છે?

માખણ
દૂધ
દહીં
છાશ

3. "નોદ" નો સમાનાર્થી શબ્દ શું છે?

ઝાડ
અવાજ
મંદિર
ઘંટ

4. "ગગન" નો સમાનાર્થી શબ્દ શું છે?

પૃથ્વી
આભ
ભૂમિ
ચાંદ

5. "દાણા" નો સમાનાર્થી શબ્દ શું છે?

ફૂલ
વિજ
વેર
પર્ણ

6. "પ્ર" નો સમાનાર્થી શબ્દ શું છે?

ગુરુ
દેવ
પરમાત્મા
સંત

7. "ગિરિધર" નો સમાનાર્થી શબ્દ શું છે?

શિવ
ઇન્દ્ર
શ્રીકૃષ્ણ
અર્જુન

8. "વહાલો" નો સમાનાર્થી શબ્દ શું છે?

મિત્ર
પ્રિય
પ્રિય પ્રભુ
ગોપી

Popular posts from this blog

વિદ્યાર્થીઓના