દેશી હિસાબ
MCQ Quiz ch 6
1. કયો દેશ ઉઘોગ-ધંધાની દૃષ્ટિએ આગળ વૈધેલો દેશ છે ?
2. કઈ દૃષ્ટિએ પણ જર્મની આગળ છે ?
3. Kevાં નગરોમાંયે ઉચ્ચ ટેક્નોલોજીવાળી વસ્તુઓ બનાવાય છે ?
4. લેખકને એકવાર ક્યાં જવાનું થાય છે ?
5. એકવાર લેખક મિત્રો સાથે કયા શહેરમાં જાય છે ?
6. લેખકના મિત્રોએ ક્યાં પાર્ટી ગોઠવી હતી ?
7. રેસ્ટોરાંમાં લેખકે શું ખાલી જોયું ?
8. એક ટેબલ ઉપર કોણ બેઠું હતું ?
9. આ ટેબલ પર કેટલી ડિશ હતી ?
10. લેખકને છોકરો કેવો લાગ્યો ?
11. આપનો જુવાનડો છોકરીને કેવી રીતે આંજી નાખે ?
12. બીજા ટેબલ ઉપર કોણ બેઠું હતું ?
13. કોણ આવીને દરેક ડિશમાં પોતાના વાસણમાંથી ખાવાનું પીરસે છે ?
14. દરેક જણ શું કરે છે ?
15. ડિશમાં શું છાંડતા નથી ?
16. રેસ્ટોરાંમાં શું ન હતું ?
17. કેટલામા ભાગનું ભોજન ડિશોમાં ઇંડાયેલું હતું ?
18. વૃદ્ધ સ્ત્રીઓ કોની સાથે અમારા વિશે વાત કરે છે ?
19. વૃદ્ધ સ્ત્રીઓએ લેખક સાથે કઈ ભાષામાં વાત કરી ?
20. એક જણીએ ફોનથી કોને બોલાવ્યો ?
21. સોશિયલ સિક્યોરિટીના માણસે લેખકને કેટલો દંડ કર્યો ?
22. આ 50 યુરોનો દંડ કોષે ભર્યો ?
23. ડિશમાં છાંડેલી વાનગીઓ કોની છે ?
24. ‘સામગ્રી તો સમાજની છે ને !’ પાઠના લેખક કોણ છે ?