દેશી હિસાબ
MCQ ch 14
1. રાઓશ્રીનું શું નામ હતું ?
2. ખત્રિયાણી જેઠીભાઈ કયા ગામના હતા ?
3. ખત્રિયાશીબાઈનું શું નામ હતું ?
4. જેઠીબાઈનો કિસ્સો કેટલા વર્ષ જૂનો છે ?
5. જેઠીબાઈનો આ પ્રસંગ ભારતના ઇતિહાસમાં કેવા અક્ષરે અંકિત રહેશે ?
6. કયા દિવસની અંધાર ઘેરી રાત્રિ હતી ?
7. સૌરાષ્ટ્રને દક્ષિણ કિનારે કયું બંદર આવેલું છે ?
8. કચ્છના કામદારનું શું નામ હતું ?
9. કચ્છ માંડવીના ખત્રીનું શું નામ હતું ?
10. પંજુ ખત્રીના પત્નીનું શું નામ હતું ?
11. કાનજીના દીકરાની ઉમર, દીવ આવ્યો ત્યારે કેટલા વર્ષની હતી ?
12. આજે આ દીકરો કેટલા વર્ષનો થયો છે ?
13. કાનજીના દીકરાનું શું નામ હતું ?
14. કારખાનાની માલિકણ કોણ હતી ?
15. ભારતના રંગાટકામના હુન્નરમાં ક્યા પ્રદેશનો ફાળો મોટો હતો ?
16. ખત્રીઓ કચ્છથી કયા શહેરમાં રંગાટ કળાને લઈને આવ્યા ?
17. એ સમયે જામનગરમાં કોનું શાસન હતું ?
18. જામનગરનું રંગાટકામ એક અવાજે શેમાં વખણાતું ?
19. આ સમયે ગુજરાતમાં કોનું શાસન હતું ?
20. કોણે આક્રમણ કરીને દીવને જીતી લીધું ?
21. પોર્ટુગલના એક ગવર્નરનું શું નામ હતું ?
22. પોર્ટુગલના બીજા ગવર્નરનું શું નામ હતું ?
23. પોર્ટુગલની રાણીનું શું નામ હતું ?
24. સ્ત્રીના હૃદયને કોણ ઓળખી શકે છે ?
25. જેઠીબાઈની ઓઢણીનું કયું નામ પ્રખ્યાત થઈ ગયું ?
26. જેઠીબાઈના ઘર આગળ શું વગાડવામાં આવે છે ?
27. પોર્ટુગીઝ અફસરો જેઠીબાઈના ઘર પાસેથી પસાર થાય ત્યારે શું ઉતારી નાખે છે ?
28. ‘જેઠીબાઈ’ પાઠના લેખક કોણ છે ?
29. ‘જેઠીબાઈ’ પાઠ સાહિત્યના કયા પ્રકારમાં આવે છે ?
30. ‘જેઠીબાઈ’ લોકકથામાં નીચેનું ક્યું પાત્ર નથી આવતું ?
31. કાનજીના જીવનું શું થતું ન હતું ?
32. જેઠીબાઈના આશ્વાસનથી કાનજીનું શું શમી ગયું ?
33. કાનજીનું શું પરવારી ગયું ?
34. કાનજીની કઈ વાત પર પડદો પાડવામાં આવ્યો ?
35. પમાના લગ્ન કોની સાથે થયા ?
36. પોર્ટુગીઝ સરકારે જેઠીમાને કોની માફક ચોળી નાખે એવી હતી ?
37. જેઠીમાએ કોની કાનૂની સલાહ લીધી ?
38. જેઠીમાએ અંગ્રેજી અક્ષરો શેના ઉપર છાપ્યા ?
39. મોટી રેશમી ઓઢણી પર હિંદુ ગૃહસ્થોનું શું લેવામાં આવ્યું ?
40. દીવ બંદરેથી જેઠીમા કેટલા દિવસે પોર્ટુગલ પહોંચ્યા ?
41. પોર્ટુગલના એક ગવર્નરનું શું નામ હતું ?
42. પોર્ટુગલના બીજા ગવર્નરનું શું નામ હતું ?
43. પોર્ટુગલની રાણીનું શું નામ હતું ?
44. સ્ત્રીના હૃદયને કોણ ઓળખી શકે છે ?
45. જેઠીબાઈની ઓઢણીનું કયું નામ પ્રખ્યાત થઈ ગયું ?
46. જેઠીબાઈના ઘર આગળ શું વગાડવામાં આવે છે ?
47. પોર્ટુગીઝ અફસરો જેઠીબાઈના ઘર પાસેથી પસાર થાય ત્યારે શું ઉતારી નાખે છે ?
48. 'જેઠીબાઈ' પાઠના લેખક કોણ છે ?
49. 'જેઠીબાઈ' પાઠ સાહિત્યના કયા પ્રકારમાં આવે છે ?
50. 'જેઠીબાઈ' લોકકથામાં નીચેનું ક્યું પાત્ર નથી આવતું ?