દેશી હિસાબ

Audio Upload with Preview Upload Audio File audio upload audio upload No file selected. Upload Clear

MCQ Quiz ch 5

MCQ Quiz (પ્રશ્ન 1 થી 10)

1. કયા વારે શાળા સવારની હોય છે ?





2. તળાવ પાસે કયા ભગવાનનું મંદિર આવેલું હતું ?





3. બધા મિત્રો ભેગા મળીને શું ઝાપટે છે ?





4. ત્રિભુવનદાસ કોની પાસેથી એક ચોપડી વાંચવા લાવે છે ?





5. ત્રિભુવનદાસ કયા વિષય ઉપર નિબંધ લખે છે ?





6. ત્રિભુવનદાસ કોની હાજરીમાં ‘સહકાર’ નિબંધ વાંચે છે ?





7. ‘ખેડા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડ’ સંસ્થાની સ્થાપના કોણે કરી ?





8. અમૂલ બ્રાન્ડને વિશ્વના નકશા ઉપર પ્રસ્થાપિત કરનાર સ્વપ્નશિલ્પી કોણ હતા ?





9. શ્વેતક્રાંતિના બે પ્રણેતાઓએ કેટલા દાયકાઓ સુધી સાથે કામ કર્યું ?





10. કઈ બ્રાન્ડને સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધિ મળી ?





11. ત્રિભુવનદાસે વિદ્યાર્થી જીવન ક્યાં પસાર કર્યું હતું ?





12. મીઠાનો સત્યાગ્રહ કઈ સાલમાં થયેલો ?





13. સત્યાગ્રહનું આંદોલન કઈ સાલમાં થયેલું ?





14. 1940માં કયા જિલ્લાના ખેડૂતો સાથે મળીને સહકારી મંડળીની સ્થાપના થઈ ?





15. સહકારી મંડળીની સ્થાપના માટે કોનું માર્ગદર્શન મળ્યું હતું ?





16. કઈ કંપનીથી ખેડૂતો ત્રાસેલા હતા ?





17. ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડની શરૂઆત કોણે કરી ?





18. ઈ.સ. 1950થી કોની જુગલબંધી જામી ?





19. સહકારી મંડળીની સ્થાપના અંગેના વિચાર બીજનું કોષો વાવેતર કર્યું હતું ?





20. ત્રિભુવનદાસનું અવસાન કઈ તારીખે થયું ?





21. અવસાન સમયે ત્રિભુવનદાસની ઉમર કેટલી હતી ?





22. ત્રિભુવનદાસને કયા દેશનો “રેમન મૅસેસે” એવોર્ડ આપવામાં આવ્યો હતો ?





23. ત્રિભુવનદાસને ભારત સરકાર તરફથી કરાયો એવોર્ડ ?





24. ત્રિભુવનદાસને પદ્મભૂષણનો એવોર્ડ કઈ સાલમાં મળ્યો ?





25. ત્રિભુવનદાસે અમૂલ ડેરીના અધ્યક્ષ પદેથી નિવૃત્તિ ક્યારે લીધી ?





26. નિવૃત્તિ વખતે તેમને કેટલી રકમની થેલી ભેટ મળેલી ?





27. મંડળીના દરેક સભ્યે થેલીમાં કેટલા રૂપિયા અર્પણ કર્યા હતા ?





28. ત્રિભુવનદાસની ધર્મપત્નીનું નામ શું હતું ?





29. ત્રિભુવનદાસે કઈ કાર્ય યોજના શરૂ કરી ?





30. ત્રિભુવન ફાઉન્ડેશનનો લાભ કેટલા ગામડાંને મળે છે ?





31. ત્રિભુવન ફાઉન્ડેશનમાં કોના સ્વાસ્થની સેવા થાય છે ?





32. પશુચિકિત્સા માટે કર્યું ફાઉન્ડેશન કામ કરે છે ?





33. શ્વેતક્રાંતિના પ્રણેતા કોણ ગણાય છે ?





34. સહકારી મંડળીના સ્વપ્ના કોણ મનાય છે ?





35. ‘વિના સહ કાર, નહિ ઉદ્ધાર’ ની ઉક્તિ કોણે સાર્થક કરી બતાવી ?





36. ત્રિભુવનદાસ પટેલે પોતાના સેવાકીય કાર્યોથી કોના હૃદયમાં આદરણીય સ્થાન જમાવ્યું ?





37. ડૉ. વર્ગીસ કુરિયને કયા વિષયનો અભ્યાસ પૂર્ણ કર્યો ?





38. ડૉ. વર્ગીસ કુરિયનને કઈ સાલમાં નોકરી મળી ?





39. ડૉ. વર્ગીસ કુરિયનને કઈ કંપનીમાં નોકરી મળી ?





40. ટીસ્કો કંપનીમાં ડૉ. વર્ગીસ કુરિયનનો હોદો શો હતો ?





34. સહકારી મંડળીના સ્વપ્ના કોણ મનાય છે ?





35. ‘વિના સહકાર, નહિ ઉદ્ધાર’ ની ઉક્તિ કોણે સાર્થક કરી બતાવી ?





36. ત્રિભુવનદાસ પટેલે કોના હૃદયમાં આદરણીય સ્થાન જમાવ્યું ?





37. ડૉ. વર્ગીસ કુરિયને કયા વિષયનો અભ્યાસ કર્યો ?





38. ડૉ. વર્ગીસ કુરિયનને કઈ સાલમાં નોકરી મળી ?





39. ડૉ. વર્ગીસ કુરિયનને કઈ કંપનીમાં નોકરી મળી ?





40. ટીસ્કો કંપનીમાં કુરિયનનો હોદ્દો શું હતો ?





41. ડૉ. વર્ગીસ કુરિયનના મામાનું શું નામ હતું ?





42. હૉન મથાઈ ટાટા ઇન્ડસ્ટ્રીઝના શું હતા ?





43. ટાટા ઇન્ડસ્ટ્રીઝમાં લોકો કુરિયનને કયા નામે ઓળખતા ?





44. કુરિયનના રહેવા માટે કોણે નોકરી છોડી ?





45. આણંદનગરને કઈ ડેરી મળી ?





46. અમૂલ ડેરી દ્વારા આણંદને કયા સિટીની ઓળખ મળી ?





47. વર્ગીસનો જન્મ કયા ખ્રિસ્તી પરિવારમાં થયો ?





48. વર્ગીસની જન્મ તારીખ કઈ છે ?





49. વર્ગીસનો જન્મ કેરળના કયા ગામે થયો ?





50. વર્ગીસના પિતાનું શું નામ હતું ?





51. પુથેન પરક્કલ શું કામ કરતા હતા ?





52. વર્ગીસના માતાને શેમાં વિશેષ રસ હતો ?





53. વર્ગીસના માતાને કયું વાદ્ય વગાડતાં આવડતું હતું ?





54. વર્ગીસને કેટલા ભાઈ-બહેનો હતા ?





55. ચાર ભાઈ-બહેનોમાં વર્ગીસનું સ્થાન કેટલામું હતું ?





56. મદ્રાસની કઈ કૉલેજમાં વર્ગીસ ભણ્યા ?





57. વર્ગીસ લૉયોલા કૉલેજમાં કયો વિષય ભણ્યા ?





58. વર્ગીસે ભૌતિકશાસ્ત્રમાં કઈ પદવી પ્રાપ્ત કરી ?





59. જીની કૉલેજ ઑફ એન્જિનિયરીંગમાંથી વર્ગીસે કઈ પદવી મેળવી ?





60. કોલેજમાં પ્રવેશ સમયે વર્ગીસની ઉંમર કેટલી હતી ?





61. વર્ગીસને ધાતુશાસ્ત્ર અને ન્યૂક્લિયર ફિઝિક્સમાં શું થવાની ઇચ્છા હતી ?





62. ઇમ્પિરિયલ ડેરી રિસર્ચ ઇન્સ્ટીટ્યૂટ સંસ્થા ક્યાં ચાલતી હતી ?





63. મિશિગન સ્ટેટ યુનિવર્સિટી ક્યાં આવેલી છે ?





64. વર્ગીસ અમેરિકાથી કઈ સાલમાં ભારત પરત આવ્યા ?





65. વર્ગીસે અનુસ્નાતકની પદવી કયા ગ્રેડથી પાસ કરી ?





66. 13-5-1949ને શુક્રવારે કુરિયને કયા શહેરમાં પ્રથમવાર પગ મૂક્યો ?





67. મકાન ભાડે ન મળ્યું; તો કુરિયન ક્યાં રહેવા લાગ્યા ?





68. વર્ગીસ કોને પોતાના ગુરુ અને માર્ગદર્શક તરીકે સ્વીકાર્યા ?





69. “ઓપરેશન ફ્લડ” ના શિલ્પી કોણ ?





70. કુરિયને કોના દૂધમાંથી ગુણવત્તાયુક્ત દૂધનો પાવડર બનાવ્યો ?





71. એન.ડી.ડી.બી. સંસ્થાના સ્થાપક અને ચેરમેન તરીકે વર્ગીસે કેટલા વર્ષ સેવા આપી ?





72. 33 વર્ષની સેવામાં કુરિયને કેટલા રૂપિયાનો પગાર લીધો ?





73. ગુજરાત સહકારી દૂધ માર્કેટિંગ ફેડરેશનના ચેરમેન પદે કેટલો માસિક પગાર લીધો ?





74. 60 વર્ષના થયા પછી કેટલા વર્ષ સુધી વર્ગીસે પગાર લીધા વિના માનદ સેવા આપી ?





75. ઇન્સ્ટીટ્યૂટ ઑફ રૂરલ મેનેજમેન્ટનું ટૂંકું રૂપ શું છે ?





76. ભારત સરકારે વર્ગીસને અલાહાબાદ વિશ્વવિદ્યાલયના શું નિમ્યા ?





77. વર્ગીસ કુરિયનની આત્મકથાનું નામ શું છે ?





78. વર્ષોથી કામ કરતા કર્મચારીને વર્ગીસે શું ચાટતો જોયો ?





79. “દરેક કર્મચારીને અડધો લિટર દૂધ આપવું” આ આજ્ઞા કોણે આપી ?





80. આર્ટ ફિલ્મોના સર્જક તરીકે કોણ જાણીતાં છે ?





81. આર્ટ ફિલ્મ બનાવવા કેટલા રૂપિયાની જરૂર હતી ?





82. શ્યામ બેનેગલે કઈ આર્ટ ફિલ્મ બનાવી ?





83. ભારત સરકારે વર્ગીસને કેટલા ઍવોર્ડ આપ્યા છે ?





84. ફિલિપાઇન્સ સરકારે વર્ગીસને કયો ઍવોર્ડ આપ્યો છે ?





85. ડૉ. કુરિયનનો જન્મદિન કયા દિવસે ઉજવાય છે ?





86. વર્ગીસને કેટલી માનદ પદવીઓ એનાયત થઈ છે ?





87. કુરિયનને કેન્દ્રમાં રાખીને કેટલા પુસ્તકો લખાયા છે ?





88. વર્ગીસના 84માં જન્મદિવસે ગુગલે પોતાને શું નામ આપ્યું હતું ?





89. કઈ તારીખે વર્ગીસ કુરિયનનું અવસાન થયું ?





90. અવસાન સમયે વર્ગીસની ઉમર કેટલી હતી ?





91. ડૉ. વર્ગીસનું અવસાન કયા શહેરમાં થયું હતું ?





92. વિશ્વના કેટલા દેશોમાં અમૂલના વેચાણ કેન્દ્રો છે ?





93. ડૉ. કુરિયન શેના દ્વારા શ્વેતક્રાંતિના સર્જક તરીકે સોને માટે પ્રેરણાસ્ત્રોત બની રહેશે ?





94. શ્વેતક્રાંતિના પ્રણેતાઓ પાઠના આલેખનકર્તા કોણ છે ?





Popular posts from this blog

વિદ્યાર્થીઓના