MCQ Quiz ch 12 Class 10 Gujarati Chapter 11 - MCQ Quiz 1. ‘ઝબક જ્યોત’ એકાંકીની કઈ તારીખ છે ? A) 17 જૂન, 1930 B) 17 એપ્રિલ, 1930 C) 17 મે, 1930 D) 18 મે, 1930 ઉત્તર ચકાસો 2. કયા ગામનો રસ્તો છે ? A) સામવેનું B) ગામદેવી C) ગામદેવ D) ગ્રામમાતા ઉત્તર ચકાસો 3. કોનો બંગલો છે ? A) સર અમલ દેરાસરીનો B) સર જ્હૉનનો C) નંદરાયનો D) રામાનો ઉત્તર ચકાસો 4. બંગલા ત્રીજા માળે શું છે ? A) મોટો હૉલ B) ડાન્સબાર C) મંદિર D) દીવાનખાનું ઉત્તર ચકાસો 5. કાચનાં ઝુમ્મરો વચ્ચે શું બળે ? A) મીણબત્તીઓ B) કોડિયાં C) વીજળીના દીવા D) મશાલ ઉત્તર ચકાસો 6. ખોરડાની લાદી ઉપર શું પાથરેલું છે ? A) ઈરાનનો ગાલીચો B) કાશ્મીરી ગાલીચો C) ઈરાકનો ગાલીચો D) બનારસનો ગાલીચો ઉત્તર ચકાસો 7. ખૂણાની ઘોડીઓ પર કોનાં પૂતળાં ગોઠવ્યાં છે ? A) સૈનિકના B) રાણીઓના C) જર્મનીના D) ગ્રીકના ઉત્તર ચકાસો 8. સોનાની ફેઈમમાં કયો ઈલકાબખતું મઢેલો છે ? A) સરનો B) વીરચક્રનો C) નાઈટહૂડનો D) મેજિસ્ટ્રેટનો ઉત્તર ચકાસો 9. સર અમલ દેરાસરીના દીકરાનું શું નામ છે ? A) કપિલ B) જતીન C) નયન D) દીપક ઉત્તર ચકાસો 10. દીપકની ઉંમર કેટલા વર્ષની છે ? A) છ વર્ષ B) સાત વર્ષ C) આઠ વર્ષ D) નવ વર્ષ ઉત્તર ચકાસો 11. દીપકની કપાળે શું બાંધેલું છે ? A) પાટો B) લૂગડું C) લાલ D) સોનાનું તાવીજ ઉત્તર ચકાસો 12. દીપકની માતાનું શું નામ છે ? A) નિર્મળા B) મેના C) અરુણા D) ઉષા ઉત્તર ચકાસો 13. દીપકની બહેનનું શું નામ છે ? A) ખેતી B) વંશિકા C) તૃપ્તિ D) ઊર્મિ ઉત્તર ચકાસો 14. પોલીસ ઉપરીનું શું નામ છે ? A) લાલચંદ B) ગોપાલરાવ C) નંદરાય D) નંદલાલ ઉત્તર ચકાસો 15. કોની સામે જોઈને ડૉક્ટર ઊભા થાય છે ? A) દીપક B) મેના C) ઊર્મિ D) હસ્તધડી ઉત્તર ચકાસો 16. ડૉક્ટર મેનાબહેનને શું લઈ લેવાનું કહે છે ? A) દવા B) ઓશીકું C) પાટો D) ખાતા નથી ઉત્તર ચકાસો 17. મેના ક્યાંથી થર્મોમિટર લાવે છે ? A) ઊર્મિની બગલમાંથી B) સર અમલના માથેથી C) નંદરાયના હાથેથી D) થર્મોમિટર ઉત્તર ચકાસો 18. દીપકને કેટલો તાવ છે ? A) ત્રણ ડિગ્રી B) ચાર ડિગ્રી C) પાંચ ડિગ્રી D) દીપકની બગલમાંથી ઉત્તર ચકાસો 19. ચાર ડિગ્રી તાવ હોય તો કપાળે શું મૂકવું જોઈએ ? A) મીઠાનું પોતું B) થર્મોમિટર C) બરફ D) બે ડિગ્રી ઉત્તર ચકાસો 20. દીપકનું શું બહુ દુ:ખે છે ? A) પગ B) હાથ C) કેડ D) હળદરનો લેપ ઉત્તર ચકાસો 31. નંદરાય સર અમલને જતાં જતાં શું કરવાનું કહે છે ? A) માથાકૂટ B) ટેલિફોન C) દવા કરવાનું D) દાન કરવાનું ઉત્તર ચકાસો 32. દૂરથી કોનાં પગલાંનો અવાજ ધીરે ધીરે આવે છે ? A) પોલીસના B) સૈનિકના C) સ્વયંસેવકોના D) સરઘસના ઉત્તર ચકાસો 33. કેટલા કોટિ શીશ તને પ્રણમે છે ? A) વીસ B) ત્રીસ C) ચાલીસ D) દસ ઉત્તર ચકાસો 34. ત્રીસ કોટિ શીશ ભારતની કઈ ધજાને પ્રણમે છે ? A) ધર્મ-ધજાને B) વાવટાને C) તિરંગાને D) કર્મ-ધજાને ઉત્તર ચકાસો 35. નવલખ તારા ભારતની કઈ ધજાને આશિષ જપે છે ? A) ધર્મ-ધજા B) કર્મ-ધજા C) વાવટાને D) રાષ્ટ્રધ્વજને ઉત્તર ચકાસો 36. દીપક શામાં સૂતો છે ? A) પલંગમાં B) શેટ્ટીમાં C) ખાટ ઉપર D) ખાટલામાં ઉત્તર ચકાસો 37. કેવો ધ્વજ ફરકે છે ? A) તિરંગો B) સફેદ C) નાનો D) પડછંદ ઉત્તર ચકાસો 38. કોણે આ ઝંડાને સ્ફટિક હૃદયથી ધવલ કીધો છે ? A) જવાહરલાલ નેહરુએ B) લાલબહાદુર શાસ્ત્રીએ C) ડૉ. રાજેન્દ્ર પ્રસાદએ D) ગાંધીજીએ ઉત્તર ચકાસો 39. કોણે આ ઝંડાને રુધિર રંગે રંગી દીધો છે ? A) શહીદોએ B) નેતાઓએ C) જતીન-ભગતસિંહે D) વીરાંગનાઓએ ઉત્તર ચકાસો 40. લીલા શાંતિની નેજા એ ભારતની કેવી ધજા છે ? A) કર્મ-ધજા B) ધર્મ-ધજા C) વાવટો D) ભક્તિ ધજા ઉત્તર ચકાસો 41. વાનર સેના કોની ‘જય’ પોકારે છે ? A) અંગ્રેજોની B) ભારતની C) ત્રિરંગાની D) દીપકની ઉત્તર ચકાસો 42. આકાશમાં શું ઊગે છે ? A) સુર્ય B) ચંદ્ર C) તારા D) મેઘધનુષ ઉત્તર ચકાસો 43. દીપક પોતાનું મોઢું જોવા શું મંગાવે છે ? A) મોબાઈલ B) અરીસો C) પાણીની થાળી D) સ્ટીલની થાળી ઉત્તર ચકાસો 44. ગાંધીજીને ક્યાં કાગળ લખવાનો છે ? A) પોરબંદર B) દિલ્લી C) અમદાવાદ D) જેલમાં ઉત્તર ચકાસો 45. દીપકની છાતીની શું ઊપડતી જાય છે ? A) ધમણ B) નસ C) પાંસળી D) ચામડી ઉત્તર ચકાસો 46. ડૉકટર મેનાબેનને કોના ઉપર શ્રદ્ધા રાખવાનું કહે છે ? A) અંગ્રેજ સરકાર B) સર અમલ C) ઈશ્વર D) કુદરત ઉત્તર ચકાસો 47. મેનાબેનને હવે શું રહ્યું નથી ? A) ન B) મન C) ધન D) કીર્તિ ઉત્તર ચકાસો 48. દીપકનું આખરે શું થાય છે ? A) હોલવાઈ જાય છે B) વધારે પ્રકાશે છે C) આછો ઉજાસ પાથરે છે D) તેલ ખૂટી જાય છે ઉત્તર ચકાસો 49. સર અમલ કયો ટેલિફોન નંબર જોડે છે ? A) વન, ફોર, નોટ, સેવન B) ટૂં, ફોર, સેવન, નોટ C) વન, ફાઈવ, નોટ, નોટ D) વન, ફોર, નોટ, નાઈન ઉત્તર ચકાસો 50. સર અમલ કઈ સંસ્થાને ફોન જોડે છે ? A) એલચી કચેરી B) કલેક્ટર C) કોંગ્રેસ હાઉસ D) સંગ્રામ સમિતિ ઉત્તર ચકાસો 51. સર અમલ ફોન પર કઈ વ્યક્તિને બોલાવે છે ? A) શિશિર કુમાર B) પારુલકુમાર C) નીતિનકુમાર D) બિપીનકુમાર ઉત્તર ચકાસો 52. સર અમલ એક મુક્કાથી શેના ચૂરા કરી નાખે છે ? A) પોતાના ફોટાના B) ખિતાબખતના C) અરીસાના D) ટેલિફોનના ઉત્તર ચકાસો 53. આવતીકાલે સર અમલ દેરાસરી કઈ રેઈડ લીડ કરશે ? A) ખંડાલા B) બટાલા C) વડાલા D) ધજાળા ઉત્તર ચકાસો 54. ઝબક જ્યોતના લેખક કોણ છે ? A) ઉમાશંકર જોશી B) ‘ધૂમકેતુ’ C) ચુનીલાલ મડિયા D) કૃષ્ણલાલ શ્રીધરાણી ઉત્તર ચકાસો 55. ઝબક જ્યોતનો સાહિત્યપ્રકાર કયો છે ? A) નાટક B) ખંડકાવ્ય C) એકાંકી D) નવલિકા ઉત્તર ચકાસો 56. ઝબક જ્યોતમાં નીચેનામાંથી કયું પાત્ર નથી આવતું ? A) નંદરાય B) મેના C) ઊર્મિ D) બાહુબલી ઉત્તર ચકાસો
વિદ્યાર્થીઓના વિદ્યાર્થીઓના ID કાર્ડ વિદ્યાર્થીઓ માટે ID કાર્ડ ટેબલ (ફોટા વગર) વિદ્યાર્થીનું નામ: જન્મતારીખ: ફોન નંબર: ધોરણ : સરનામું: 🧑🎓 વિદ્યાર્થીઓના નામ ઉમેરો 📥 એક્સેલ ફાઇલ ડાઉનલોડ કરો ક્રમ નામ જન્મતારીખ ફોન નંબર ધોરણ સરનામું Read more
Student ID Card Table Student ID Card Table (Without Photo) Student Name: Date of Birth: Phone Number: Class/Grade: Address: 🧑🎓 Add Student 📥 Download Excel File Serial No. Student Name Date of Birth Phone Number Class/Grade Address Read more
Audio Upload with Preview Upload Audio File audio upload audio upload No file selected. Upload Clear Read more