Audio Upload with Preview Upload Audio File audio upload audio upload No file selected. Upload Clear
દેશી હિસાબ
MCQ ch 13
1. કાનાની મોરલી ક્યારે વાગે છે ?
2. કાનાની મોરલી કેવી છે ?
3. કાનાની મોરલીન રાગ કેવો છે ?
4. કાનાની મોરલી રાતે ક્યારે વાગે છે ?
5. કાનાની મોરલીનું ભાગ્ય કેવું છે ?
6. મોરલીનો સાદ કેવો છે ?
7. કાનાની મોરલીએ ગરબો કેવો થાય છે ?
8. કાનાની મોરલીથી કોનો સાથ છૂટી જાય છે ?
9. કાનાની મોરલીને કારણે કોને મૂકવાં પડે છે ?
10. કાનાની મોરલીને કારણે કોને રોતાં મૂકવાં પડે છે ?
11. કાનાની મોરલીને કારણે કોઠીમાં શું ખૂટે છે ?
12. ‘ક્યાં રે વાગી’ સાહિત્યના કયા પ્રકારમાં આવે ?
13. ‘ક્યાં રે વાગી’માં ગોપી કોને મેળવવા માગે છે ?