દેશી હિસાબ

Audio Upload with Preview Upload Audio File audio upload audio upload No file selected. Upload Clear

વિરુદ્ધ શબ્દો MCQ ક્વિઝ ch 1

વિરુદ્ધ શબ્દો Flip Card Game
ગગન
પાતાળ
વને
બાગ
ગુણ
અવગુણ
દુ:ખ
સુખ
નાચવું
બેસવું
વિરુદ્ધ શબ્દો MCQ ક્વિઝ

વિરુદ્ધ શબ્દો પસંદ કરો (જવાબ iframe માં દેખાશે):

1. "ગગન" નો વિરોધી શબ્દ શું છે?

અકાશ
પૃથ્વી
પાતાળ
જમીન

2. "વને" નો વિરોધી શબ્દ શું છે?

જંગલ
બાગ
ઝાડી
વનસ્પતિ

3. "ગુણ" નો વિરોધી શબ્દ શું છે?

સદગુણ
મહાન
અવગુણ
ગુણવત્તા

4. "દુઃખ" નો વિરોધી શબ્દ શું છે?

શોક
સુખ
દર્દ
ક્રોધ

5. "નાચવું" નો વિરોધી શબ્દ શું છે?

દોડવું
બેસવું
કૂદવું
ગાવું

Popular posts from this blog

વિદ્યાર્થીઓના