MCQ Quiz ch 10 MCQ Quiz: પ્રશ્ન 1 થી 10 📝 પાઠ 10 – નથી: MCQ પ્રશ્નો (1 થી 10) 1. કાન્તિ શેરીનું શું વળે છે? A) છોડ B) નામું C) ધૂળ D) ફૂલ ઉત્તર ચકાસો 2. કાન્તિનું શું ભારે થઈ જાય છે? A) માથું B) શરીર C) પગ D) ગજવું ઉત્તર ચકાસો 3. શેરી કેવી હતી? A) ગંધ B) સાંકડી C) ઊંચીનીચી D) પરિચિત ઉત્તર ચકાસો 4. કાન્તિ ઘણાં વર્ષો પછી ક્યાં આવ્યો હતો? A) નોકરીમાં B) બાગમાં C) વતનમાં D) મંદિરે ઉત્તર ચકાસો 5. એકાએક તેની બાજુમાં થઈને શું પસાર થયું? A) સસલું B) સમડી C) પથ્થર D) છોકરી ઉત્તર ચકાસો 6. આ પથ્થર ક્યાં જઈને પડે છે? A) ખાબોચિયામાં B) ઘરમાં C) છાપરે D) ઓટલા ઉત્તર ચકાસો 7. ઉપર કાન્તિના કપડાં પર શું પડે છે? A) કરચલી B) ગંદકી C) પથ્થર D) છાંટા ઉત્તર ચકાસો 8. પાછળથી કોનો અવાજ આવે છે? A) એક સ્ત્રીનો B) બાનો C) કંચન માસીનો D) રમાનો ઉત્તર ચકાસો 9. પથ્થર ફેંકનાર છોકરો કેવો હતો? A) ગોરો B) કાળો C) નાગપૂર્ગો D) ઊંચો ઉત્તર ચકાસો 10. મોચીનું શું નામ હતું? A) કાનજી B) વાલજી C) લાલજી D) નાનજી ઉત્તર ચકાસો 11. પરસૌત્તમ કોણ હતો? A) મોચી B) સુથાર C) સોની D) લુહાર ઉત્તર ચકાસો 12. કોલ્ડિંગ હાઉસનું શું નામ હતું? A) અંબિકા B) મહાકાળી C) ગોપાલ D) ભગવાન ઉત્તર ચકાસો 13. કાન્તિએ બેગ મૂકીને બારણાને શેનાથી ધક્કો માર્યો? A) માથાથી B) પગથી C) હાથથી D) લાકડીથી ઉત્તર ચકાસો 14. કાન્તિના બીજા હાથમાં શું હતું? A) એક થેલી B) એક બેગ C) બે થેલી D) એક થેલો ઉત્તર ચકાસો 15. ઘર કયા બારનું હતું? A) પશ્ચિમ B) ઉત્તર C) દક્ષિણ D) ઉગમણું ઉત્તર ચકાસો 16. ફળિયું કેવું હતું? A) નાનું B) સાંકડું C) મોટું D) લાંબું ઉત્તર ચકાસો 17. જમણા હાથ તરફનું શું પડી ગયું હતું? A) મકાન B) ઓરડી C) વડનું ઝાડ D) ભીંત ઉત્તર ચકાસો 18. આ ફળિયામાં કાન્તિ શું શીખ્યો હતો? A) ગિલ્લીદંડો રમતાં B) લખોટી રમતાં C) ભમરડો ફેરવતાં D) કુસ્તી કરતાં ઉત્તર ચકાસો 19. બાને ઘણીવાર શું ચડે છે? A) હેડકી B) રીસ C) આંચકી D) ધૂન ઉત્તર ચકાસો 20. કાન્તિનો પથ્થર બાને ક્યાં વાગ્યો? A) કપાળ ઉપર B) માથા ઉપર C) આંખ પાસે D) ડાબા હાથે ઉત્તર ચકાસો 21. ઓટલા ઉપર કોણ બેઠું હતું? A) વાસંતીમાસી B) ઉષા માસી C) કલાસમાસી D) કંચનમાસી ઉત્તર ચકાસો 22. કાન્તિ ક્યાં સંતાઈને બેઠો હતો? A) જગજીવન સુથારનાં ખાંચામાં B) હરજીવન મિસ્ત્રીના ખાંચામાં C) પરસોત્તમ દરજીના ખાંચામાં D) લાલજી મોચીના ખાંચામાં ઉત્તર ચકાસો 23. મોટો ભાઈ કાન્તિને ગોતવા કયાં, કયા ગામ સુધી જઈ આવે છે? A) સારંગપુર B) ગઢડા C) ધંધુકા D) હળવદ ઉત્તર ચકાસો 24. ખુલ્લા બારણામાંથી આવીને કેટલા છોકરા ફળિયામાં ઊભાં હતાં? A) એક B) બે C) ત્રણ D) ચાર ઉત્તર ચકાસો 25. કોણ બારણા વચ્ચે આવીને અટકી ગયું હતું? A) કંચનમાસી B) રમા C) એક છોકરી D) ગાય ઉત્તર ચકાસો 26. કાન્તિ કયા ગામથી વતનમાં આવે છે? A) ગઢડાથી B) બોટાદથી C) અમદાવાદથી D) ગોંડલથી ઉત્તર ચકાસો 27. કાન્તિના બાનું શું નામ હતું? A) વાસંતી B) આશા C) પારવતી D) નીતા ઉત્તર ચકાસો 28. અત્યારે કાન્તિની ઉમર કેટલી છે? A) પચાસની B) પિસ્તાલીસની C) ચાલીસની D) પાંત્રીસની ઉત્તર ચકાસો 29. દરજીનું શું નામ હતું? A) બચું B) ડાહ્યો C) ખોડા D) ભીખો ઉત્તર ચકાસો 30. બા કેવી હતી? A) વિધવા B) ઊંચી C) શ્યામ રંગની D) વાતોડિયા ઉત્તર ચકાસો 31. બા મોટાને શું કરતી હતી? A) મારતી હતી B) ફટવતી હતી C) ખિજાતી હતી D) ધક્કો મારતી હતી ઉત્તર ચકાસો 32. કોના હાકોટે શેરીનાં છોકરાં ઘરમાં ભરાઈ જતાં? A) મોટા ભાઈ હિંમતના B) કંચનમાસીના C) રમાના D) કાન્તિના ઉત્તર ચકાસો 33. કાન્તિ કોની પાનની દુકાનેથી પાન ખાય છે? A) કનૈયાની B) મૂળજીની C) ભગતની D) હિંમતની ઉત્તર ચકાસો 34. છોકરાંઓ શેરીમાં શું કરતાં હોય છે? A) રખડતાં હોય B) સંતાઈ જતાં હોય C) ઊંધતાં હોય D) બાઝતાં હોય ઉત્તર ચકાસો 35. ડોશી શું રાખીને બેઠાં છે? A) માળા B) મકાન C) ડાબલો D) પેટી ઉત્તર ચકાસો 36. ડોશીના ગળેથી શું ઘટતું નથી? A) પૈસા B) પ્રાણ C) કંઠી D) માળા ઉત્તર ચકાસો 37. આપણે જિંદગી માણવી હોય તો શું કરવું જોઈએ? A) ફરવા જવું B) ડાન્સ કરવો C) કમાવું D) ભક્તિ કરવી ઉત્તર ચકાસો 38. રમા સાથે શું થઈ શકે તેમ નહોતું? A) દલીલ B) વકીલ C) શંકા D) લડાઈ ઉત્તર ચકાસો 39. કાન્તિના મોટા ભાઈનું શું નામ હતું? A) દીપક B) જયેશ C) હિંમત D) શ્વેતાંગ ઉત્તર ચકાસો 40. પરણ્યા પછીના કેટલા વર્ષે રમા અને કાન્તિ અમદાવાદ ગયાં હતાં? A) પહેલા જ વર્ષે B) બીજા જ વર્ષે C) ત્રીજા જ વર્ષે D) ચોથા જ વર્ષે ઉત્તર ચકાસો 41. કાન્તિને એ વખતે શેમાં નોકરી હતી? A) કારખાનામાં B) પટાવાળાની C) ક્લાર્કની D) મિલમાં ઉત્તર ચકાસો 42. આપણે ગાય પાસેથી કોને વાળી લેવાનું હોય છે? A) વાછડાને B) દોરડાને C) ધંટડીને D) ધાસને ઉત્તર ચકાસો 43. કાન્તિને મોટા ભાઈ તરફ શું હતું? A) પ્રેમ B) નફરત C) માન D) લાગણી ઉત્તર ચકાસો 44. પારવતીબેન – બા કેવાં હતાં? A) નિષ B) કસબી C) આળસુ D) ધનિક ઉત્તર ચકાસો 45. મોટાની વહુ ને મોટાનાં છોકરાં બાની શું કરે છે? A) ગુલામી B) સેવા-ચાકરી C) ભક્તિ D) રસોઈ ઉત્તર ચકાસો 46. રમાએ શું કરીને બધું ઠીકઠાક કરી દીધું? A) પ્રેમ કરીને B) લગ્ન કરીને C) મલમપટ્ટા કરીને D) લડાઈ કરીને ઉત્તર ચકાસો 47. મોટા ભાઈ હિંમતની કયા શહેરમાં નોકરી હતી? A) મોરબી B) ચરાડવા C) હળવદ D) રાજકોટ ઉત્તર ચકાસો 48. બાને ક્યાં ન ફાવ્યું? A) શહેરમાં B) ગામડામાં C) નોકરીમાં D) રમા સાથે ઉત્તર ચકાસો 49. મોટો કેવો માણસ છે? A) ભલો માણસ B) ડાહ્યો માણસ C) બરવાળ D) અભિમાની ઉત્તર ચકાસો 50. બા કાન્તિને કોની પાસે પત્ર લખાવતી? A) કૌશિક પાસે B) કંચનમાસી પાસે C) રમા પાસે D) દિનેશ પાસે ઉત્તર ચકાસો 51. કાન્તિના બા રમાને કેવી કહે છે? A) પુત્રવધૂ B) દીકરી C) જબરી D) વાંઝણી ઉત્તર ચકાસો 52. એક દિવસ મા કોની જેમ ઊડી ગઈ? A) ચકલી B) સમડી C) કાગડી D) ગીધ ઉત્તર ચકાસો 53. કંચનમાસી અને તેના પર કાન્તિને શું આપે છે? A) શિખામણ B) માળા C) પોટલું D) દસ્તાવેજ ઉત્તર ચકાસો 54. પોટલામાં શું હોય છે? A) જૂનાં કપડાં B) ઘરેણાં-પૈસા C) માળા D) મકાનની ચાવી ઉત્તર ચકાસો 55. રમાને ક્યાં દાખલ કરવી પડી? A) ધર્મશાળામાં B) દવાખાનામાં C) નિશાળમાં D) બગીચામાં ઉત્તર ચકાસો 56. કંચનમાસીને પગે શું આવ્યું હતું? A) પેથર B) વા C) લોહી D) પારો ઉત્તર ચકાસો 57. કાન્તિની બા પાસે વાનો મંતરેલો શું હતો? A) હીરો B) પારો C) સિક્કો D) મોર ઉત્તર ચકાસો 58. કાન્તિની બા શું પામી હતી? A) સમૃદ્ધિ B) ગરીબી C) મૃત્યુ D) દેહદાન ઉત્તર ચકાસો 59. બાને ક્યારેય શું ચડતી નહોતી? A) ઉધરસ B) શ્વાસ C) આધાશીશી D) રીસ ઉત્તર ચકાસો 60. હવે કાન્તિનું બા વિનાનું ઘર નહોતું, તો શું ખાલી હતું? A) ખોળિયું B) ખોરડું C) બાળપણ D) રૂદન ઉત્તર ચકાસો 61. ‘નથી’ વાર્તાના લેખક કોણ છે? A) ગિરીશ વ્યાસ B) પ્રવીણ પંડવા C) મોહમ્મદ માંકડ D) વિનુ માંકડ ઉત્તર ચકાસો 62. આ ‘નથી’ વાર્તા શેમાંથી પસંદ કરવામાં આવી છે? A) ‘સાથ’ B) ‘સહકાર’ C) ‘સિદ્ધાંત’ D) ‘સંગાથ’ ઉત્તર ચકાસો
વિદ્યાર્થીઓના વિદ્યાર્થીઓના ID કાર્ડ વિદ્યાર્થીઓ માટે ID કાર્ડ ટેબલ (ફોટા વગર) વિદ્યાર્થીનું નામ: જન્મતારીખ: ફોન નંબર: ધોરણ : સરનામું: 🧑🎓 વિદ્યાર્થીઓના નામ ઉમેરો 📥 એક્સેલ ફાઇલ ડાઉનલોડ કરો ક્રમ નામ જન્મતારીખ ફોન નંબર ધોરણ સરનામું Read more
Student ID Card Table Student ID Card Table (Without Photo) Student Name: Date of Birth: Phone Number: Class/Grade: Address: 🧑🎓 Add Student 📥 Download Excel File Serial No. Student Name Date of Birth Phone Number Class/Grade Address Read more
Audio Upload with Preview Upload Audio File audio upload audio upload No file selected. Upload Clear Read more