Audio Upload with Preview Upload Audio File audio upload audio upload No file selected. Upload Clear
દેશી હિસાબ
MCQ ગુજરાતી પ્રકરણ ૪
ધોરણ ૧૦ – પાઠ ૪: જીવન અંજલિ થાજો – પ્રશ્નો ૧ થી ૧૩
1. જીવનને ભૂખ્યા કાજે શું બનાવવાનું છે ?
2. તરસ્યા માણસને શેનાથી રાહત મળે છે ?
3. કૌનાં આંસુ લૂછવાના છે ?
4. દીન-દુ:ખિયાનાં આંસુ લૂછતા શું ન ધરાય ?
5. કોની કેડી કાંટાળી છે ?
6. કાંટાળી કેડી પર શું બનવાનું છે ?
7. જે ગતનું શું પીવાનું છે ?
8. ઝેરના બદલામાં શું આપવાનું છે ?
9. શું ન થાકે એમ કવિ કહે છે ?
10. કોના પ્રત્યેક સ્પંદને નામ રટવાનું છે ?
11. કોની વચ્ચે નાવ હાલ કડોલક થવાની છે ?
12. આ દીવો કેવો છે ?
13. ‘જીવન અંજલિ થાજો’ ગીતના કવિ કોણ છે ?