Audio Upload with Preview Upload Audio File audio upload audio upload No file selected. Upload Clear
દેશી હિસાબ
MCQ ચેપ્ટર 8 સૂરજ તો બધે જ સરખો
📘 પ્રશ્નો 1 થી 10 : યોગ્ય વિકલ્પ પસંદ કરો અને જવાબ તપાસો
પ્રશ્ન 1: આગ્રામાં શું જોવાની છોકરાંઓની ઇરછા છે?
પ્રશ્ન 2: તાજમહેલની ઉત્તરે ખાડામાં કોણ ઊભું રહે છે?
પ્રશ્ન 3: એક માણસની બૈરી કેટલામી ડિલિવરીમાં મરી ગયેલી?
પ્રશ્ન 4: સમજુ માણસે બૈરી પાછળ કયા શહેરને જમાડ્યું હોત તો?
પ્રશ્ન 5: સમજુ માણસે બૈરી પાછળ કોના જેવી મોટી હોટેલ બાંધી હોત તો?
પ્રશ્ન 6: લાખો રૂપિયા ખર્ચીને એક માણસે શું બાંધ્યું?
પ્રશ્ન 7: પુરોહિતવાળાની એક હોટેલ કયા શહેરમાં છે?
પ્રશ્ન 8: નાળિયેર-પાણી પીવા કયા શહેરમાં જવું જોઈએ?
પ્રશ્ન 9: રજાઓમાં કયું શહેર મોંધું પડે છે?
પ્રશ્ન 10: દાર્જિલિંગમાં દિલ્લી ચાટ સેન્ટરની બાજુમાં કોણ બેસે છે?
📘 પ્રશ્નો 21 થી 30 : યોગ્ય વિકલ્પ પસંદ કરો અને જવાબ તપાસો
પ્રશ્ન 21: સૂરજ વહેલો ઊગી જાય એટલે કેવો કહેવાય ?
પ્રશ્ન 22: વેકેશનમાં મહાબળેશ્વરમાં શું પડે છે ?
પ્રશ્ન 23: સસ્તું ભાડું ને કયા શહેરની જાતરા વખણાય છે ?
પ્રશ્ન 24: સિદ્ધપુરની જાતરા કરવી હોય તો કેવું ભાડું છે ?
પ્રશ્ન 25: આબુ જવા કોની પાસે ચિઠ્ઠી લખાવવાની છે ?
પ્રશ્ન 26: આબુમાં એકવાર રાંધવાનું તો કેટલો વખત ખાવાનું ?
પ્રશ્ન 27: આબુમાં સાંજે ક્યાં ચક્કર લગાવવાનાં ?
પ્રશ્ન 28: નખીલે કના ત્રાંસમાં કોણ બેસે છે ?
પ્રશ્ન 29: રબડીવાળા પાસેથી કેટલી રબડી લઈને ઝાપટવાની ?
પ્રશ્ન 30: આબુમાં તમને અડધું કયું શહેર જોવા મળે છે ?
📘 પ્રશ્નો 31 થી 39 : યોગ્ય વિકલ્પ પસંદ કરો અને જવાબ તપાસો
પ્રશ્ન 31: અમદાવાદમાં આપણે અણગમતા લોકોને ટાળવા માં સંતાઈ જતા ?
પ્રશ્ન 32: આબુના રસ્તા કેવા છે ?
પ્રશ્ન 33: અમદાવાદમાં સાંજે કેટલા વાગ્યે ધાબામાં પાણી છાંટવાનું ?
પ્રશ્ન 34: સાંજે છ વાગ્યે પાણી છાંટીને પછી શું કરવાનું ?
પ્રશ્ન 35: અમઘવાદની સાંજ કેવી હોય છે ?
પ્રશ્ન 36: ધાબે કોનો આઇસ્ક્રીમ ખાવાનો ?
પ્રશ્ન 37: પૃથ્વીનો છેડો એટલે શું ?
પ્રશ્ન 38: ધાબે પટેલનો આઇસ્ક્રીમ ખાતાં શું કરવાનું?
પ્રશ્ન 39: ‘સૂરજ તો બધે સરખો’ પાઠના લેખક કોણ છે ?