MCQ Quiz (પ્રશ્ન 1 થી 10)
નીચેના પ્રશ્નો સાથે આપેલા વિકલ્પોમાંથી કોઈ એક સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર જુઓ :
પ્રશ્ન 1. મૂળ સ્વરો જ કેવા બની ગયા છે ?
પ્રશ્ન 2. શું ઝમઝમ પડે છે ?
પ્રશ્ન 3. તેનું આખું શરીર વરસાદનો શું સાંભળે છે ?
પ્રશ્ન 4. સાંજનો તડકો ક્યાં પડ્યો છે ?
પ્રશ્ન 5. તેમાં એ કેવા શરીરે ફરે છે ?
પ્રશ્ન 6. લેખકે એકવાર તેને ક્યાં લઈ ગયા ?
પ્રશ્ન 7. લેખકના ઘર સામે ઢોળાવ પર લીલું શું હતું ?
પ્રશ્ન 8. ગબડતાં ધાસના તણખલામાંથી કયાં ગલીપચી થાય છે ?
પ્રશ્ન 9. એને ક્યારે લાગી આવે છે ?
પ્રશ્ન 10. છોકરાઓ ઝાડ પર પથરા કૈકીને શું પાડે છે ?
MCQ Quiz (પ્રશ્ન 11 થી 20)
પ્રશ્ન 11 થી 20 : નીચે આપેલા સાચા વિકલ્પ પસંદ કરી "ઉત્તર જુઓ" બટન ક્લિક કરો
પ્રશ્ન 11. કોણ ઘાસ કાપવા આવતું ?
પ્રશ્ન 12. પક્ષીઓએ શું ખાધેલું છે ?
પ્રશ્ન 13. ઘાસ અને ફૂલછોડ શેનાથી કપાઈ જશે ?
પ્રશ્ન 14. બાળક કોના ખોળામાં આવીને બેસે છે ?
પ્રશ્ન 15. તે બાળકનું શું નામ હતું ?
પ્રશ્ન 16. એક દિવસ લેખક શું વાંચતા હતા ?
પ્રશ્ન 17. બલાઈ લેખકને શેનો છોડ બતાવે છે ?
પ્રશ્ન 18. બલાઈ છોડને શું કરે છે ?
પ્રશ્ન 19. ધું વૃક્ષ ઝડપથી ઊગે છે ?
પ્રશ્ન 20. લેખક શીમળાના વૃક્ષને ઉખાડીને ફેંકી દેવા કોને કહેવાના હતા ?
MCQ Quiz (પ્રશ્ન 21 થી 30)
પ્રશ્ન 21 થી 30 : સાચો વિકલ્પ પસંદ કરો અને "ઉત્તર જુઓ" ક્લિક કરો
પ્રશ્ન 21. શીમળાનું વૃક્ષ રસ્તાની કઈ બાજુએ ઊગ્યું હતું ?
પ્રશ્ન 22. વરસ દહાડામાં શીમળાનું ઝાડ કોની જેમ ખૂબ વધી ગયું ?
પ્રશ્ન 23. લેખકને દરરોજ આ ઝાડ કેવું લાગે છે ?
પ્રશ્ન 24. લેખકે બલાઈને શીમળાના ઝાડને બદલે શું લાવી આપવાની વાત કરી ?
પ્રશ્ન 25. લેખકના ભાભીના અવસાન સમયે આ છોકરો કેવો હતો ?
પ્રશ્ન 26. મોટા ભાઈ અભ્યાસ માટે ક્યાં જાય છે ?
પ્રશ્ન 27. મોટા ભાઈ શેના અભ્યાસ માટે વિલાયત જાય છે ?
પ્રશ્ન 28. લેખકનું ઘર કેવું હતું ?
પ્રશ્ન 29. દસેક વર્ષ પછી બલાઈને શિક્ષણ લેવા ક્યાં મોકલ્યો ?
પ્રશ્ન 30. એક દિવસ લેખક શીમળાના વૃક્ષનું શું કરે છે ?
MCQ Quiz (પ્રશ્ન 31 થી 39)
પ્રશ્ન 31 થી 39 : સાચો વિકલ્પ પસંદ કરો અને "ઉત્તર જુઓ" ક્લિક કરો
પ્રશ્ન 31. સિમલાથી બલાઈએ કાકી પાસે શું મંગાવ્યું ?
પ્રશ્ન 32. બલાઈ સિમલાથી આગળ અભ્યાસ માટે ક્યાં જવાનો હતો ?
પ્રશ્ન 33. બલાઈને વિલાયત શું લઈ જવું હતું ?
પ્રશ્ન 34. કાકીએ કાકાને કોને બોલાવી લાવવા કહ્યું ?
પ્રશ્ન 35. કાકી બલાઈનું શું કાકાને બતાવે છે ?
પ્રશ્ન 36. બલાઈની કાકી કેટલા દિવસ અન્ન ખાતા નથી ?
પ્રશ્ન 37. ઘણા દિવસ સુધી કાકીએ લેખક સાથે શું ન કરી ?
પ્રશ્ન 38. શીમળાનું વૃક્ષ કાકી માટે કેવું હતું ?
પ્રશ્ન 39. ‘પ્રાણનો મિત્ર’ પાઠના લેખક કોણ છે ?