MCQ Quiz (પ્રશ્ન 1 થી 10)
પ્રશ્ન 1 થી 10 : સાચો વિકલ્પ પસંદ કરો
પ્રશ્ન 1. વાર્તાનાયક શું લઈને આવે છે ?
પ્રશ્ન 2. વાર્તાનાયક ટિફિન લઈને શેમાં પ્રવેશ કરે છે ?
પ્રશ્ન 3. એમનો કેવો અવાજ ડાબી તરફથી આવતો જણાયો ?
પ્રશ્ન 4. એમનો ધીમો અવાજ કઈ તરફથી આવતો ?
પ્રશ્ન 5. ધીમા અવાજના શબ્દો કેવા હતા ?
પ્રશ્ન 6. વાર્તાનાયક શું ઘડાતું જુએ છે ?
પ્રશ્ન 7. ઘડાતા રોટલાનો કેવો અવાજ આવે છે ?
પ્રશ્ન 8. કોણ ખરું છે ?
પ્રશ્ન 9. કોની ધમાલ હશે ?
પ્રશ્ન 10. એક દિવસ શેનાથી બચવાનું હતું ?
MCQ Quiz (પ્રશ્ન 11 થી 20)
પ્રશ્ન 11 થી 20 : સાચો વિકલ્પ પસંદ કરો
પ્રશ્ન 11. કયા બાને ધુમાડાથી બચાવવાના હતા ?
પ્રશ્ન 12. વાર્તાલેખકે અમથીમાને શું સંબોધન કર્યું ?
પ્રશ્ન 13. વાર્તાલેખકને રોટલા ઘડવાનું કામ કેવું લાગે છે ?
પ્રશ્ન 14. વાર્તાલેખક તરફ કેવી રીતે જુવે છે ?
પ્રશ્ન 15. કાળી કૂતરીનું શું નામ રાખ્યું છે ?
પ્રશ્ન 16. ગૌરી ગાયનું શું નામ રાખેલ છે ?
પ્રશ્ન 17. ટિફિન ખાવાથી અમથીમાનું શું થવાનું હતું ?
પ્રશ્ન 18. કેટલા જીવ નૈહાકા નાંખે એવા હતા ?
પ્રશ્ન 19. માજીનો ઇશારો કેટલા સમય પછી વાર્તાલેખકને સમજાયો ?
પ્રશ્ન 20. ડોશી કોની વાત કરતાં હોય એમ બોલે છે ?
MCQ Quiz (પ્રશ્ન 21 અને 22)
પ્રશ્ન 21 અને 22 : સાચો વિકલ્પ પસંદ કરો
પ્રશ્ન 21. ‘ટિફિન’ લઘુકથાના લેખક કોણ છે ?
પ્રશ્ન 22. ‘ટિફિન’નો સાહિત્ય પ્રકાર કયો છે ?